કોઈપણ વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ અને મોબાઈલ નંબર MParivahan
આજે અમે તમને MParivahan એપ્લિકેશનનો દ્વારા કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે. હા, તમે mParivahan એપનો ઉપયોગ કેવી રીતે કરશો? … Read more