માનવ ગરિમા યોજના | Apply Online Manav Garima Yojana Gujarat

you are searching for Manav Garima Yojana Gujarat? શું તમે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો? આ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
માનવ ગરિમા યોજનાનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
About Manav Garima Yojana |
માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.
માનવ ગરિમા યોજના ૨૦૨૨ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે.
Table of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના
💥 ઇ-શ્રમ કાર્ડ સહાય યોજના
https://marugujarat.ojas-job.in/a-labor-portal-gujarat-302-login-registration-link-ashram-gov-in/
👌 ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં આગળ શેર કરોલ🙏
માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવાની લિંક
👉 http://bit.ly/3iaKhge
નાના ધંધાર્થીઓને આ પોસ્ટ શેર કરો
Agenda of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના હેતુ
ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી
ObjectLinksE Samaj Kalyan Official PortalClick HereNew User? Please Register Here!Click HereCitizen LoginClick Hereસ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનોDownloadHome PageClick Here
Related
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
Manav Garima Yojana હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે?
● કડીયાકામ
● સેન્ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

Eligibility Criteria for Manav Garima Yojana |
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ
- અરજદાર sc/st/obc કેટેગરીના સભ્ય હોવા જોઈએ
- અરજદાર ગરીબી રેખાની (BPL) નીચેની શ્રેણીનો હોવો જોઈએ
- અરજદારોની વાર્ષિક કૌટુંબિક આવક આના કરતા ઓછી હોવી જોઈએ-
- રૂ. 1,20,000/- ગ્રામીણ માટે, રૂ. 1,50,000/- શહેરી માટે
🚹ફ્રી સિલાઈ મશીન યોજના ૨૦૨૨
https://marugujarat.ojas-job.in/apply-pm-free-silai-machine-yojana-2021-online-application-form/
🗜️ ફ્રોમ કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવું.
🔹 કેવી રીતે સહાય મેળવવી સંપૂર્ણ માહિતી
Document Required For Gujarat Manav Garima Yojana
માનવ ગરિમા યોજના લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
- લાભાર્થીનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
- અરજદારની જાતિનો દાખલો
- લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણાપત્ર
- બાંહેધરી પત્રક
- અરજદારના ફોટો
માનવ ગરિમા યોજના મહત્વની તારીખો:
- માનવ ગરિમા યોજના 2022 સૂચના તારીખ 15 જૂન 2022
- માનવ ગરિમા યોજના 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 16 જૂન 2022
- માનવ ગરિમા યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022

Important Links Of Manav Kalyan Yojana
ObjectLinksE Samaj Kalyan Official PortalClick HereNew User? Please Register Here!Click HereCitizen LoginClick Hereસ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનોDownloadHome PageClick Here