15000 રૂપિયા ની સહાય : ઝટકા મશીન સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?

સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, solar fencing yojana 2022 gujarat
આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

સોલાર ફેન્સીંગ યોજના 2022

યોજનાનું નામસોલાર ફેન્સીંગ યોજના 2022યોજનાનો હેતુખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજનાઅરજી કરવાનો પ્રકારઓનલાઇનછેલ્લી તારીખ10/09/2022મળવાપાત્ર લાભખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તેસત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના પર સહાય આપવામાં આવે છે. Solar Fencing Yojana Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

સોલાર ફેન્સીંગ યોજના માટે ની અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ: 10/09/2022

ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 09/10/2022

સોલાર ફેન્સીંગ યોજના માટે ના ડોક્યુમેન્‍ટ

Ikhedut Portal પર ચાલતી સોલાર ફેન્સીંગ યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Ikhedut Portal અરજી કરવા માટે અહીં ક્લિક કરોHomeઅહીં ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના પર સહાય આપવામાં આવે છે.

સોલાર ફેન્સીંગ સહાય યોજના માં કેટલો લાભ મળશે ?

સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

સોલાર ફેન્સીંગ યોજના છેલ્લી તારીખ કઈ છે ?

સોલાર ફેન્સીંગ યોજનામાં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Gujarat Solar Fencing Scheme નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

સોલાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Leave a Reply