સુકન્યા સમૃદ્ધિ યોજના ની સંપૂર્ણ માહીતી
You are searching for Sukanya Samriddhi Yojana in Gujarati? અહીં અમે તમને જણાવીશું સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. અહીંથી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) વિશેની માહિતી તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના નું વ્યાજદર કેલ્ક્યુલેટર જણાવીશું.
સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About of Sukanya Samriddhi Yojana । સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?

Table of Content

કેન્દ્ર સરકારે 2015 ના જાન્યુઆરીમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ નીતિ રજૂ કરી હતી.આ નીતિનો એક ભાગ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. છોકરીઓ માતા-પિતા કે વાલીઓ પર બોજો ના બને તે  હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાલીઓને 7.6% વાર્ષિક વ્યાજ મળશે તેમજ આવકવેરા ધારાની કલમ ક્રમાંક 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે. આ યોજના હેઠળ વાલીઓને દીકરીની 0 થી 10 વર્ષ ની અંદર ખોલવાનું રહશે. દીકરીના માતા પિતાએ લગાતાર 14 વર્ષ સુઘી 250 થી 1,50,000 સુધી ભરવાના રહે છે.

Sukanya Samriddhi Yojana દ્વારા એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાંનો  તમામ લાભ સાથે મળશે.

Table of Sukanya Samriddhi Yojana । સુકન્યા સમૃદ્ધિ યોજના

યોજનાનું નામસુકન્યા સમૃદ્ધિ યોજનાScheme NameSukanya Samriddhi Yojana 2022લભાર્થીઓ૦ થી ૧૦ વર્ષની બાળકીઓઉદેશ્યબળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેઅધિકૃત વેબસાઇટClick hereવ્યાજ નો દર.૬%Download Sukanya Samriddhi Yojana Form PdfDownload NowSukanya Samriddhi Yojana Online ApplyApply Now

Agenda of Sukanya Samriddhi Yojana (SSY) । સુકન્યા સમૃદ્ધિ યોજના ઉદેશ 

છોકરીઓ સંબંધી આર્થિક બોજો તેમનાં માતા-પિતા કે વાલીઓ પર ન પડે એ સુનિશ્ચિત કરવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે.

પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.

Sukanya Samriddhi Yojana in Gujarati નો હેતુ છોકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાનો અને લગ્ન કરવા યોગ્ય હોય ત્યારે પૈસાની કમી ન આવવા દેવાનો છે. દેશના ગરીબ લોકો તેમની દીકરીના ભણતર અને લગ્નનો ખર્ચ સરળતાથી સેવિંગ્સ એકાઉન્ટમાં બેંકમાં ખોલાવી શકે છે. લઘુત્તમ રૂ. 250 માટે આ SSY 2022 થી દેશની છોકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેઓ આગળ વધી શકશે. આ યોજના દ્વારા સ્ત્રી-ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ.

Eligibility Criteria for Sukanya Samriddhi Yojana (SSY)। સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પાત્રતા માપદંડ

 • સુકન્યા સમૃધ્ધિ યોજના દેશની બાળકી માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
 • આ યોજના હેઠળ આવકવેરા અધિનિયમ 80C હેઠળ કપાત પણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દીકરીના નામે ખાતું ખોલવામાં આવે છે.
 • પુત્રી 10 વર્ષની થાય તે પહેલા આ ખાતું ખોલવામાં આવે છે.
 • દરેક પરિવારમાં ફક્ત બે જ ખાતા ખોલી શકાય છે.
 • આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવા માટે વાર્ષિક 250 રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવું પડશે.
 • જો લઘુત્તમ રોકાણ કરવામાં ન આવે, તો ખાતું ડિફોલ્ટ થઈ જશે.
 • ડિફોલ્ટ એકાઉન્ટ 15 વર્ષની અંદર ફરી ખોલી શકાય છે.
 • જેના માટે ડિફોલ્ટના દરેક વર્ષ માટે ઓછામાં ઓછી 250 રૂપિયાની રકમ જમા કરાવવાની રહેશે.
 • આ યોજના હેઠળ મહત્તમ જમા મર્યાદા રૂ.150000 છે.
 • રોકાણ કરેલી રકમ પર સરકાર ધ્વારા 7.60% વ્યાજ આપવામાં આવે છે.
 • બાળકીના શિક્ષણ માટે, ખાતાની પરિપક્વતા પહેલા 50% રકમ ઉપાડી શકાય છે અને બાળકીની 18 વર્ષની ઉંમરે પહોંચે પછી 50% રકમ ઉપાડી શકાય છે.
 • સુકન્યા સમૃધ્ધિ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષના સમયગાળા પછી પરિપક્વ થાય છે.
 • જ્યારે છોકરીના લગ્ન હોય ત્યારે આ એકાઉન્ટ બંધ કરી શકાય છે.
Sukanya Samriddhi Yojana

Leave a Reply