બ્યુટી પાર્લર કીટ યોજના માટે અરજી કરો | Manav Garima Yojana Gujarat

You are searching for Beauty Parlour Kit Sahay Yojana Gujarat? અહીંથી બ્યુટી પાર્લર કીટ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. Manav Garima Yojana હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

બ્યુટી પાર્લર કીટ યોજના 2022 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

બ્યુટી પાર્લર કીટ યોજના મહત્વની તારીખો:

Table of Content

  • બ્યુટી પાર્લર કીટ 2022 સૂચના તારીખ 15 જૂન 2022
  • બ્યુટી પાર્લર કીટ 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 16 જૂન 2022
  • બ્યુટી પાર્લર કીટ 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022

About Beauty Parlour Kit Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર કીટ યોજના

બ્યુટી પાર્લર કીટ યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. આજે આપણે બ્યુટી પાર્લર કીટ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2022 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ મહિલા ને બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે બ્યુટી પાર્લર કીટ યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Beauty Parlour Kit Yojana Application Form [અરજી ફોર્મ]

Beauty Parlour Kit Yojana Helpline Number

માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

બ્યુટી પાર્લર કીટ યોજના હેલ્પલાઇન નંબર

FAQ of Beauty Parlour Kit Sahay Yojana Gujarat

Leave a Reply