પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાનું ફોર્મ ભરી મેળવો રૂ.75000 ની સહાય

You are searching for PM Yashasvi Scholarship Yojana? દેશના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત 9 થી 11 માં અભ્યાસ કરી રહેલા હોશિયાર બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છેઆ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.

Pradhan Mantri Yashasvi Scholership Yojana નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Pradhan Mantri Yashasvi Scholership Yojana

Table of Content

આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

Table of  PM Yashasvi Scholarship Yojana । પ્રધાનમંત્રી યશશ્વી યોજના 2022

યોજનાનું નામપ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાScheme NamePM Yasasvi Scholarship 2022અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ27 જુલાઈ 2022અરજી કરવાની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2022 (રાત્રે 11.50 વાગ્યા સુધી)કસોટીની તારીખ11 સપ્ટેમ્બર 2022 (રવિવાર)સમયગાળો3 કલાકપરીક્ષા કેન્દ્રમાં છેલ્લી એન્ટ્રી01.30 PMપરીક્ષા પદ્ધતિકમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)પરીક્ષાની પેટર્નઉદ્દેશ્ય પ્રકાર જેમાં 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ)નો સમાવેશ થાય છે.મધ્યમઅંગ્રેજી અને હિન્દીપરીક્ષા શહેરોઆ પરીક્ષા ભારતના 78 શહેરોમાં યોજાશેપરીક્ષા ફીઉમેદવારોએ કોઈપણ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથીકેવી રીતે અરજી કરવી?ઉમેદવારોએ પર ઑનલાઇન અરજી કરવાની જરૂર છેNTA માટે હેલ્પલાઇન નંબરો011-40759000, 011-6922 7700 (સવારે 10.00 થી સાંજે 5.00 સુધી)Website www.yet.nta.ac.in

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિનું સહાય ધોરણ

  • આ યોજના અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
  • આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

Eligibility Criteria for PM Yashasvi Scholarship Yojana। પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા

  • વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
  • આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
  • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
  • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
  • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે મહત્વની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ27 જુલાઈ 2022ફોર્મની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2022કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ05 સપ્ટેમ્બર 2022પરીક્ષા તારીખ11 સપ્ટેમ્બર 2022

NTA YET પરીક્ષાની પદ્ધતિ

આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.વિષયપ્રશ્નોની સંખ્યામાર્ક્સગણિત30120વિજ્ઞાન2080સામાજિક વિજ્ઞાન25100જનરલ નોલેજ25100

  • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
  • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
PM Yashasvi Scholership Yojana

પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.
  • છો.

Important Link 

ઓનલાઈન ફોર્મ ભરવાRegistration|Loginનોટિફિકેશન વાંચવાક્લિક કરો

FAQ’s Of PM Yashasvi Scholarship Yojana

PM Yashasvi Scholership Yojana નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Leave a Comment