ઓનલાઇન જાતિનો દાખલો મેળવો । Jati no dakhlo

તમે બક્ષીપંચ પ્રમાણપત્ર (Jati no dakhlo) માટે જરૂરી Document શોધી રહ્યા છો? જાતિનો દાખલો બક્ષી પંચ દાખલો તરીકે પણ ઓળખાય છે. આ પ્રમાણપત્રન ની જરૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીને જરૂર પડે છે.
જાતિનો દાખલો (Caste Certificate Gujarat) ઘરે બેઠા માટે ફોર્મ ભરો અને જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને જાતિનો દાખલો મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ યાદી હવે તમારા મોબાઇલ ફોન પર ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.
About Jati no dakhlo । જાતિનો દાખલો
Jati no dakhlo : આ દાખલો સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા સૌથી ઉપયોગી થતો હોય છે. જાતિ નો દાખલો સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે.ઘણી સરકારી યોજનાનો લાભ જાતિ નો દાખલો હોવો જરૂરી હોય છે તેથી આ દાખલો તમારી પાસે હોવો જરૂરી હોય છે. માટે આ દાખલો કઢાવવા માટે ની તમામ માહિતી તમને અહીંથી મળી રહશે એવી આશા રાખીયે છીએ.
Table of Jati no dakhlo । જાતિનો દાખલો
વિગત જાતિ નો દાખલોહેઠળગુજરાત રાજ્ય સરકારવિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગલેખનો પ્રકારસરકારી યોજના ના લેવા માટેનું સર્ટિફિકેટઅરજીજાતિ નો દાખલો માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશેસત્તાવાર વેબસાઈટClick Here
જાતિનો દાખલા માટે જરૂરી પુરાવા। Document required for Jati no dakhlo
જાતિનો દાખલા માટે રહેઠાણનો પુરાવો
જાતિનો દાખલા માટે રહેઠાણનો પુરાવો
• અરજદારનું રેશન કાડૅ
• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.
જાતિનો દાખલા માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)
• અરજદારના આધાર કાર્ડ ની નકલ
• અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
• અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ
જાતિનો દાખલા માટે જાતિને લગતા પુરાવા
• અરજદારનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
• અરજદારના પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ(જો હોઈ તો)
જાતિનો દાખલા ની સેવા માટે જરૂરી પૂરાવા
• જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
• મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ